પછી કહેવા મળે કે ના મળે
આજે મને દીકરો કહી લો ને પાપા..
હું તો પારકું પંખી છું,કાલે ઉડી જઈશ.
આજે મને ભેટીને વ્હાલ કરી લો ને પાપા...
રડતો ચહેરો સારો નહિ લાગે,
આંખોથી આંસુ પોંછી લો ને પાપા...
રડે છે તો બધા મારી વિદાયમાં,
તમે મને થોડું હસાવીને તમે હસી લો ને પાપા.
-Het Bhatt Mahek