गुरुर्ब्रह्मा गुरुर्विष्णु:,
गुरुर्देवो महेश्वर:।
गुरुर्साक्षात्परब्रह्म:,
तस्मै श्री गुरुवे नमः॥
વિન્યાસ --
गुरु: ब्रह्मा, गुरु: विष्णु:,
गुरु: देव: महेश्वर:,
गुरु: साक्षात् परब्रह्म:॥
🙏આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સર્વે પ્રત્યક્ષ અને પરોક્ષ ગુરુજનોને સાદર વંદન! 🙏
🙏 શુભ બુધવાર! 🙏