સુકાઈ ગયા નીર વીશ્વેશ્વરના.... આંખો ની નમી સુકાઈ ગઈ એ હદે વરસી ધારો નયનથી અશ્રું ની, ખેદાન મેદાન, છીન્ન ભીન્ન કરી ગયું કોઈ કોઈ પ્રીતમાં એ રીતે, કે ના ખુદ પર પણ વીશ્વાસ રહ્યો, શું આવે બહાર હેમંત જીવનમાં કે એ રીતે ઉજાડી ગયું રદયની ફુલવાડી ને
-Hemant Pandya