હે દોસ્ત યાદ આવે જો મારી તો,
ક બ ર પર બે પુષ્પ ચઢાવવાં ને આવજે...
મારા ગયા પછી મને યાદ કરીને,
દોસ્તી ના દાવે સંબંધ,
ઉ જા ળ વા ને આવજે....
રડતા હશે બધા ઘડી બે ઘડી,
તુ પણ બે આંસુ વહાવવા ને આવજે...
અંતે વર્ષો પછી પણ મરવાનું તો છે જ,
તુ પણ ફરજ અલવિદા ની બ જા વ વા ને આવજે...
એમ તો ઘણાય રડતા હશે રિવાજને ખાતેર ,
tu પણ ફોરમ ની દોસ્તી નિભાવવા ને આવજે...
-Mrs Farida Desar