ખુબજ સુતર કાંતિ ને કફન સીવી લીધું,
અમે જીવતા જીવ દફન થઇ જીવિ લીધું
જિંદગી એ કેટલી બેવફાઈ કરી ,
હર્ આશ અધૂરી જ રહી..,
લાગણીઓ ને બનાવી પથ્થર દર્દ સહી લીધું ,
કિસ્મતે જેમ રાખ્યા હરદમ ર હિ લીધું,
જ હે ર મળ્યું તો અમૃત સમજી પિ લીધું,
જીવન રાહ પર જળ માફક વહિ લીધું, ફોરમ
અમે ખુદ જ સૂતર કાંતીને કફન સીવી લીધું....
-Mrs Farida Desar