सर्वं परवशं दु:खम्,
सर्वमात्मवशं सुखम्।
एतद्विद्यात् समासेन,
लक्षणं सुखदु:खयो:॥
વિન્યાસ --
सर्वम् आत्मवशम्,
एतद् विद्यात् ॥
ભાવાર્થ -- બીજાં પર આધાર રાખવો એ હંમેશા દુ:ખ નું કારણ બને છે. પોતાની જાત પર આધાર રાખવો એ હંમેશા સુખનું કારણ બને છે.
🙏 શુભ આદિત્યવાર! 🙏