ક્યારેક છેલ્લી બેન્ચ પર બેઠેલો માનવી દુનિયા પર રાજ કરી શકતો હોય.
ભૂલ એટલી કે આપણે એને હંમેશા છેલ્લી બેન્ચ પર બેઠેલાની અવગણના કરીએ છીએ.
છેલ્લી બેન્ચ પર બેસવાથી એવું અનુમાન ક્યારેય ન લગાવવું કે એનામાં આવડત નથી.
ઘણી વખત વધુ આવડત વાળા છેલ્લી બેન્ચ પર બેસીને ચૂપ રહેવાનું પસંદ કરે છે.
-Bhanuben Prajapati