બસ મોકો જીવન માં એક વાર જ મળે છે દોસ્તો, કોઈ કોડીએ વેચાતા હજાર મળે, પણ અનમોલ કોઈ એક વાર જીવનમાં,
સોનું ન શોધો..મળે તો પારસમણી શોધજો. કે તમે કંચન બની જાઓ..
રૂપ રંગ આવડત અક્કલ થી નહી , રદયની વીશાળતા અને પ્રેમ જોજો, જે અખુટ અનંત અને સમભાવે હોય.
કોણ પોતાનું કોણ પારકું એને મન તો વીશ્વ સધળું સુંદર દીઠે..
બસ એને રંગે રંગાજો...અને વારી જાજો..
જીવન ભર સુવાસ નહીં જાય એના પ્રેમની.
-Hemant Pandya