ચંદ્ર ની કળા માંથી આવશે એક પરી ... સપનો ની દુનિયા ની શેર કરાવી લઇ જશે , આસમાન ની પેલે પાર ... જ્યાં કોઈ દુઃખ નહીં હોય ... બસ સ્નેહ ની દુનિયા ને એમાં તમારું મુકામ ... તારાં ઓની સેજ અને ... ચાંદ ની નું ઝરણું ... ફૂલોનો ઝૂલો ...કદી ના બુઝે એવી ... રોશની ...