જેનાં માટે દિલમાં કડવાશ છે
એને પણ મીઠું મધુરું smile આપો..

કદાચ, બદલો લેવાનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે..

ક્ષમા એવી જાદુઈ વસ્તુ છે , જે કડવાહટને મીઠાશમા બદલી દે છે..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111806105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now