" अति: दीप भव "
तुम अपना दीप खुद ही बनो

સમગ્ર વિશ્વમાં "તથાગત #ગૌતમ બુદ્ધ " એજ કહ્યું છે કે મારી પૂજા ના કરતા , મારા થી કોઈપણ જાત ની ઉમ્મીદ ના લગાવતા કે હું કોઈ #ચમત્કાર કરીશ..

ગૌતમ બુદ્ધ એ કહ્યુ છે કે ના હું કોઈ #પરમાત્મા છુ , ના હુ કોઈ મોક્ષદાતા છુ , હુ માત્ર #માર્ગદાતા છુ..હુ તો તમને માત્ર માર્ગ જ બતાવશી..

તમારે જ તમારા જીવનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકાર ને દૂર કરી જ્ઞાનરૂપી દિપક ના તેજ થી તમારા જીવન ને પ્રકાશિત કરવાનુ છે..એટલે જ ગૌતમ બુદ્ધ એ કહ્યુ છે કે " અતઃ દીપ ભવ " તુજ તારા જ્ઞાન નો દિપક બન..એટલે જ આખી દુનિયા કહે છે કે દુનિયા ને #યુદ્ધ ની નહિ પણ બુદ્ધ ની જરૂર છે..

આખા વિશ્વમાં શાંતિ ,કરુણા,અહિંસા નો સંદેશ આપનાર તથાગત,મહામાનવ,કરુણાસાગર,શાંતિદૂત, વિશ્વગુરુ તથાગત ગૌતમ બુદ્ધ ની જન્મજયંતી ( બુદ્ધ પૂર્ણિમા ) ની બધા ભારતીયો ને અનંત મંગલકામનાઓ...🙏🙏💙💙🙏🙏

#પ્રજ્ઞા ... #શીલ .... #કરુણા .....
☸️☸️નમો બુદ્ધાય☸️☸️

Gujarati Blog by Harsh Parmar : 111805749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now