એ જીંદગી, ડરાવ નહીં મને, તું મોતનો ડર,
આમ પણ જીવું છું હું, મડદાલ જીંદગી

ચાહું છું, જાણે મને , દુનિયા આખી
પણ હું જ, કયા જાણું છું ખુદને પૂરો

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111805727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now