त्यजेद्धर्मं दयाहीनम्,
विद्याहीनं गुरुं त्यजेत्।
त्यजेत्क्रोधमुखीं भार्या,
नि:स्नेहांबांधवास्त्यजेत्॥
(चाणक्य नीति, ४.१६)॥
વિન્યાસ -- त्यजेत् धर्मम्,
त्यजेत् क्रोधमुखीं,
नि: स्नेहान् बांधवान् त्यजेत्॥
ભાવાર્થ -- જે ધર્મમાં કરુણા (દયા) ન હોય, જે ગુરુ પાસે વિદ્યા (જ્ઞાન) ન હોય, જે પત્નીના ચહેરા પર હંમેશા તિરસ્કાર રહેતો હોય અને જે સગાં-વહાલાઓમાં સ્નેહ ન હોય એવાંને છોડી દેવાં.
(ચાણક્ય નીતિ, ૪.૧૬)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏