ગઝલ ના બે શબ્દો મહેસુસ કરવા જેવા..
રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે...
કસમથી આપની ઝીભે સદા સો સો દુવા આવે..
સહન હુતો કરી લઉ છું..સહન હું તો કરી લઉ છું ,ન સહેવાશે તમારાથી, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો જયા અમારી વાર્તા આવે..
રદયના દર્દ ની તમને ..
-Hemant Pandya