सत्यम् माता पिता ज्ञानम्,
धर्मो भ्राता दया सखा।
शांति: पत्नी क्षमा पुत्र:,
षडेते मम बांधवा:॥
(चाणक्य नीति) ॥
વિન્યાસ -- धर्म: भ्राता,
षड् एते॥
ભાવાર્થ -- સચ્ચાઈ મારી માતા છે, આધ્યાત્મિક જ્ઞાન મારાં પિતા છે, ધર્મનું પાલન મારો ભાઈ છે, કરુણા (દયા) મારી ભાઈબંધ છે, શાંતિ મારી પત્ની છે, માફી (ક્ષમા) મારો દીકરો છે.આ છ જણથી મારો પરિવાર ભર્યો ભાદર્યો છે.
(ચાણક્ય નીતિ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏