उत्तमोऽप्रार्थितो दत्ते,
मध्यमः प्रार्थितः पुनः।
याचकैर्याच्यमानोऽपि,
दत्ते न त्वधमाधमः॥
(महा सुभाषित संग्रह)।
વિન્યાસ --
उत्तम: अप्रार्थित: दत्ते,
याचकै: याच्यमान: अपि,
त्व अधम अधम:॥
ભાવાર્થ -- ઉત્તમ વ્યક્તિ વગર માંગે આપી દે છે, મધ્યમ વ્યક્તિ માંગો તો આપે છે પણ અધમ તો માંગનાર માંગે તો યે આપતો નથી.
(મહા સુભાષિત સંગ્રહ)
🙏મંગળમય મંગળવાર! 🙏