यादृशै: संविवदते,
यादृशांश्चोपसेवते।
यादृगिच्छेच्च भवितुम्,
तादृग्भवति पुरुष:॥
(विदुर नीति, ३६.१३)
વિન્યાસ --
यादृशान् च उपसेवते,
यादृग् इच्छेत् च,
तादृग् भवति॥
ભાવાર્થ -- મનુષ્ય જેની સાથે સતત વાતો કરે છે, જેની સેવા કરે છે તથા જેના જેવો બનવા ઇચ્છે છે એવો જ બને છે.
(વિદુર નીતિ, ૩૬.૧૩)
🙏 શુભ શશિદિન! 🙏