આજથી શરૂ થઈ રહેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આપનાર સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ આપનું લેવલ બેસ્ટ આપી બીજી બધી ચિંતાઓ છોડી મુક્ત મને પરીક્ષા આપો ઉજ્જ્વળ ભવિષ્ય આપ સૌની રાહ જોવે છે. અનિરૂધ્ધસિંહ વાઘેલા