માઇક્રો ફ્રિકશન
છોકરી ના માઁ બાપ એ છોકરા ને કીધુ, બસ તમે એને ખુશ રાખો બીજું શુ જોઈએ?
છોકરા એ હસીને કીધું ના,
હું એને સુખ , સગવડ , સ્નેહ , સિક્યુરિટી આપી શકુ, એનું
ધ્યાન રાખી શકુ , એને ક્યાંય ઓછુ ના પડે એ ખ્યાલ રાખુ,
પણ ખુશ તો એને જાતે જ થવુ પડે,
કોઈ કોઈને ખુશ કેવી રીતે કરીશકે? એ કામ તો પોતે જ પોતાના માટે કરવું પડે..