उपकारिषु य: साधु,
साधुत्वे तस्य को गुण:।
अपकारिषु य: साधु,
स साधुरिति कीर्तित:॥
(महासुभाषितसंग्रह:)।
ભાવાર્થ -- જ્યારે આપણાં પર કોઇ ઉપકાર કરતું હોય ત્યારે આપણે એ ઉપકાર કરનાર તરફ સજ્જનતા દાખવીએ છીએ. પરંતુ જ્યારે આપણાં પર કોઇ અપકાર કરે ત્યારે એ અપકાર કરનાર પ્રત્યે સજ્જનતા દાખવી શકે એ જ સાચાં વિરલા છે.
(મહાસુભાષિતસંગ્રહ)
🙏 શુભ બુધવાર! 🙏