સ્ત્રી જયાં સુધી લગ્ન નથી કરતી ત્યાં સુધી તે પોતાનાં માં-બાપની હોય છે.પછી કોઈ એક પરાયું પરિવાર પોતીકું કરી જીવતી હોય છે.એ પરિવાર એને પોતાનું બનાવી દે તો આ જગતમાં પરસ્પર જે કંઈ તકલીફ ઉભી થાય છે,તે ઉભી થતી નથી.સ્ત્રીએ પણ એ પરિવાર પોતાનો સમજવો જોઈએ.
- वात्सल्य