यद्यदाचरति श्रेष्ठ:,
तत्तदेवेतरो जन:।
स यत्प्रमाणं कुरुते,
लोकस्तदनुवर्तते ॥
વિન્યાસ : यद्यत् आचरति
तत् तदेव इतर: जन
लोक: तद् अनुवर्तते ।
(श्रीमद् भगवत गीता) ।
ભાવાર્થ -- શ્રેષ્ઠ વ્યક્તિઓ જેવું આચરણ, વર્તન કરે છે બીજાં બધાં લોકો પણ એવું જ વર્તન કરે છે. તેઓ (સમાજ માટે) ઉદાહરણ, પ્રમાણ પૂરું પાડે છે અને અન્ય સૌ તેમનું અનુસરણ કરે છે.
(શ્રીમદ્ ભગવદ્ ગીતા)
🙏શુભ શુક્રવાર! 🙏