भोजनान्ते पिबेत्तक्रं, वासरान्ते पिबेत्पयः ।
निशान्ते च पिबेद्वारि त्रिभिर्रोगो न जायते ॥
(अष्टांग हृदयम् सूत्र, ८.३५)
વિન્યાસ : पिबेत् तक्रम्
पिबेत् वारि, त्रिभि: रोग: न।
ભાવાર્થ -- ભોજનના અંતે છાશ,દિવસના અંતે દૂધ, રાત્રિના અંતે (સવારે) પાણી
લેવાથી શરીરમાં રોગ થતાં નથી.
(અષ્ટાંગ હૃદયમ્ સૂત્ર, ૮.૩૫)
🙏 શુભ બૃહસ્પતિવાસર! 🙏