यो ध्रुवाणि परित्यज्य,
अध्रुवं परिषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ति,
चाध्रुवं नष्टमेव हि ॥
(चाणक्य नीति,०१-१३)॥
વિન્યાસ : च अध्रुवं नष्टं एव
ભાવાર્થ -- જે નિશ્ચિત છે, અવશ્યંભાવી છે એને છોડીને જે અનિશ્ચિતને અપનાવે છે એનું જે નિશ્ચિત છે તે તો નાશ પામે છે. અનિશ્ચિત તો એની મેળે જ નાશ પામવાનું છે.
🙏મંગળમય મંગળવાર!🙏
🙏મહાશિવરાત્રીની શુભકામના! 🙏