કેટલી દયા મુજ પર હે શીવ પિતા, લોકોનો નકરા સ્વાર્થ ભરા વહેવાર થી ,મન વીચલીત થયા વીના, મને આ દુનિયા પર ની ચાહના ઈચ્છા શુન્ય થઈ અને શીવ ધામની લગ્ની લાગી, કર્તવ્ય નું પાલન કરવામાં તો ચુક નહી કરૂ, પણ પાંચ કર્મ અને જ્ઞાન ઇન્દ્રીયો પર જાણે હવે મારો સંપૂર્ણ કાબું હોય , તેમ મને કોઈ મોહીની અસર નથી કરતી, સ્વાદ, ગંધ ,સ્પર્સ, ધ્વનિ, દ્રષ્ટિ, મને ભ્રમીત નથી કરી શક્તી , અને હું દીવસ દરમ્યાન કરેલ તમામ કર્મ ને શીવોહમ કરી સ્વાહા કરી શકું છું,
-Hemant Pandya