સુખ, દુઃખ
*********"
સુખ, સાહ્યબી આપણાં જીવનમાં સફળતા નિશાની ગણીએ છીએ...
શું !! સુખ, સગવડ સંપત્તિથી ખરીદી શકાયું હોય તેવું લાગી રહ્યું છે.?
દુઃખ વ્યક્ત કરતા લાગણી દુભાય તેવો અહેસાસ લાગી રહ્યો છે?
સુખ અને દુઃખ છે બંને સિક્કાની બે બાજુ તો કેમ સવાલ છે?
સુખ ,દુઃખમાં મળતા અનુભવ જિંદગીની સફર શીખવી જાય છે.
માણસ જીવનમાં સુખની પાછળ જીવન ગુમરાહ કરી રહ્યો છે.
દુઃખને સાચા અર્થ જીતમાં પચાવી દે તો સુખને તેના ચરણમાં આવીને રહે છે.
-Bhanuben Prajapati