यावत् बद्धो मरुद देहे,
यावत् चितं निराकुलम्।
यावत् दृष्टि: भृवो: मध्ये,
तावत् कालभयं कुत:॥
(हठ योग प्रदीपिका, २.४०)
ભાવાર્થ -- જ્યાં સુધી દેહમાં શ્વાસ ચાલી રહ્યો છે, જ્યાં સુધી મન (ચિત્ત) શાંત છે અને જ્યાં સુધી દૃષ્ટિ ભ્રમરો વચ્ચે સ્થિર છે ત્યાં સુધી મૃત્યુનો કોઇ ભય નથી.
(હઠ યોગ પ્રદીપિકા, ૨.૪૦)
🙏 શુભ આદિત્યવાર! 🙏