भास्करस्य यथा तेजो,
मकरस्थस्य वर्धते।
तथैव भवतां तेजो,
वर्धतामिति कामये॥
વિન્યાસ -- तथैव=तथा+एव,
वर्धतामिति=वर्धताम्+इति॥
ભાવાર્થ -- (મકરસંક્રાંતિ પર્વે)
જેવી રીતે મકર રાશિમાં સૂર્યનું તેજ વધે છે તેવી જ રીતે આપનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધે એવી શુભેચ્છાઓ!
🙏 શુભ શનિવાર! 🙏