“લીવ ઈન પ્રેઝન્ટ” વર્તમાનમાં જીવો. ગઇકાલ વીતી ગઇ આવતિકાલ હજી ઉગી નથી,જે છે તે આ હાલની ક્ષણ વર્તમાન. આ ક્ષણ જ્યારે હું બોલી શકું છું. ચાલી શંકુ છું, સાંભળી શંકુ છું,મારી ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિઓ કરી શકું છું.
હા, સાચી વાત છે. જે છે તે વર્તમાન છે કારણ કે બીજી પળે શું થશે એની કોઇ ધારણા થઇ શકે નહી.હા આયોજન થઇ શકે પરંતુ એ પ્રમાણે થવાની અનિશ્ચિતતા તો સતત રહેજ છે.”
🙏