ધરતીએ સજ્યા સોળ શણગાર !
પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે…
કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા
અને ધરતીની પ્રસન્નતા
તો સૃષ્ટિમાં ચારેકોર આપણી આસપાસ વેરાયેલી છે,
જો આપણી પાસે જોવાની નજર હોય તો....!!!
ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય....!!!!!
.........રતિલાલ છાયા