तिलवत् स्निग्धं मनोऽस्तु,
वाण्यां गुडवन्माधुर्यम्।
तिलगुडलड्डुकवत्
संबंधेस्तु सुवृत्तत्त्वम्॥
ભાવાર્થ -- (ઉત્તરાયણ પર્વ પર)
આપણાં સૌનાં મન તલ જેવાં સ્નેહમય (સ્નિગ્ધ) થાય, આપણી વાણી (શબ્દો) માં ગોળ જેવી મીઠાશ આવે અને આપણાં સંબંધમાં જેમ તલ-ગોળના લાડુમાં તલ ને ગોળની ઘનિષ્ઠતા હોય છે એવી ધનિષ્ઠતા આવે.
🙏 શુભ શુક્રોદય! 🙏