व्यथा वृष्टि समुद्रेषु,
व्यथा तृप्तेषु भोजनम्।
व्यथा दानं धनाढ्येषु,
व्यथा दीपो दिवाऽपि च॥
ભાવાર્થ -- દરિયા પર વરસેલો વરસાદ વ્યર્થ છે, પેટ ભરીને જમેલાને ભોજન વ્યર્થ છે, ધનવાનને આપેલું દાન વ્યર્થ છે અને દિવસે સૂર્યપ્રકાશમાં પ્રગટાવેલો દીવો વ્યર્થ છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏