चिंतनीया हि विपदामादावेव प्रतिक्रिया।
न कूपखननं युक्तं प्रदीप्ते वह्निना गृहे॥
ભાવાર્થ -- આપણે મુશ્કેલી (વિપદા) આવે એ પહેલા જ એનો સામનો કેવી રીતે કરવો એ વિચારી રાખવું જોઈએ. જ્યારે ઘરમાં આગ લાગે એ વખતે જ કૂવો ખોદવા માંડવો એ વ્યાજબી નથી.
🙏 મંગળકારી મંગળવાર! 🙏