મુસાફિર છું યારો.. ભટકું છું.. દરબદર..
આયખું અડધું થયું, તોય સાચી રાહ નથી દેખાતી..
શાયર બની હું... ઉડાવી રહ્યો છું.. કેટલાયના "નીંદ અને ચેન"..
કમનસીબ છું.. એટલો કે તારી જ એકેયવાર "વાહ" નથી લેવાતી...!
તને જોઈ ત્યારથી આંખો માં "તું જ સપનું.. ને તું જ છે હકીકત.."
અફસોસ, કે તને જ આ "ચંદર"ની ચાહ નથી દેખાતી..!
-Monty Singh Babriya