जन्ममृत्यु हि यत्येको
भुनक्त्येक: शुभाऽशुभम्।
नरकेषु पतत्येक एको,
याति पराम् गतिम्॥
ભાવાર્થ -- આ જગમાં મનુષ્ય એકલો જ આવે છે, પોતાનાં સત્કાર્યોનાં ફળ પણ એ એકલો જ પામે છે, કુકર્મોની સજા પણ એને એકલાએ જ ભોગવવાની હોય છે અને અંતે આ જગતમાંથી વિદાય પણ એકલાએ જ લેવાની હોય છે.
🙏શુભમંગલ મંગળવાર! 🙏