युक्ति युक्तं प्रगृह्णीयात् बालादपि विचक्षणः।
रवेरविषयं वस्तु किं न दीपः प्रकाशयेत्॥
(सुभाषित रत्न भंडागार:,१५३.२५)॥
ભાવાર્થ -- વિદ્વાને (પછી તે ભલે ગમે એટલો જ્ઞાની કેમ ન હોય, તો પણ) બાળક પાસેથી પણ એની કુતૂહલવશ વાતો માંથી કશુંક મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. જે વસ્તુને સૂરજ અજવાળતો નથી એ વસ્તુને શું એક નાનકડો દીવડો નથી ઝળહળાવી દેતો?
🙏 શુભ શનિવાર! 🙏