यस्य कृत्यं न विघ्नन्ति,
शीतमुष्णं भयं रति।
समृद्धिरसमृद्धिर्वा,
स वै पंडित उच्यते॥
(महाभारत, ५.३३.२०)
ભાવાર્થ -- જેનું કાર્ય ક્યારેય ટાઢ,તાપ,ડર, પ્રેમ, સમૃદ્ધિ કે અસમૃદ્ધિથી (એટલે કે એનાં અભાવથી) અટકતું નથી કેવળ એ જ ખરેખર તો શ્રેષ્ઠ છે.
🙏શુભ બુધવાર! 🙏