आरोप्यते शिला शैले,
यथा यत्नेन भूयसा ।
निपात्यते सुखेनाध:
तथात्मा गुणदोषयो: ॥
ભાવાર્થ -- જેવી રીતે એક ભારેખમ પત્થર (શિલા) ને પહાડ ઉપર ચઢાવવા ખૂબ મહેનત કરવી પડે છે, પણ એને નીચે ગબડાવવો સાવ સહેલો છે, તેવી જ રીતે મનુષ્ય પોતાના સદગુણોથી ઊંચું સ્થાન ખૂબ મહેનતથી પ્રાપ્ત કરે છે, પરંતુ કેવળ એક દુર્ગુણને લીધે એનું અધ:પતન સાવ સહેલાઇથી થઇ શકે છે.
🙏 શુભ બુધવાર! 🙏