द्वे पदे बंधमोक्षाय न ममेति ममेति च।
ममेति बध्यते जंतुर्निर्ममेति विमुच्यते॥
(पैंगलोपनिषद, ४.२५)।
ભાવાર્થ -- બંધન અને મોક્ષ માટે સંસારમાં બે જ વાક્યો (પદો) છે : (૧) "આ મારું છે": (૨) "આ મારું નથી".
(૧)થી જીવ બંધનમાં પડે છે જ્યારે (૨)થી એ મોક્ષ પામે છે.
🙏 શુભોદય શુક્રોદય! 🙏