સુવિચાર
જરૂરી નથી કે સહુ કોઈ ગુણવત્તાને સમજી શકે,
ત્રાજવું તો ફક્ત વજન જ બતાવી શકે છે ક્વોલિટી નહીં.
મને (અને કદાચ તમને પણ)
ક્યારેક અજબગજબના વિચારો આવે તે સહ જ છે
- જેમકે કશેક અટકું છું તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છુંતો સાથ આપે છે કોઈ.
ઈચ્છાઓ એક પછી એક વધતી રહેછે.
દર વખતે ઠોકર ખાધા પછી સહાયનો સાથ આપે છે કોઈ.
આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક તો નભને ય નીચું કરી આપે છે કોઈ.
ખરા શુભેચ્છક, તું જે આપી શકે છે, તે ક્યાં કોઈ આપી શકે છે કોઈ ?