यद्यत्संद्दश्यते लोके सर्वं तत्कर्मसम्भवम्।
सर्वां कर्मांनुसारेण जन्तुर्भोगान्भुनक्ति वै।।
ભાવાર્થ -- લોકોમાં જે સુખ કે દુઃખ જોવા મળે છે એ એમનાં પોતાનાં કર્મને કારણે જ ઉત્પન્ન થયેલું હોય છે. પૂર્વે કરેલા પોતાનાં કર્મો પ્રમાણે સર્વ લોકો સુખી કે દુઃખી હોય છે.
🙏 શુભ શનિવાર! 🙏