यस्तु संचरते देशान् ,
यस्तु सेवेत पण्डितान्।
तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि।।
ભાવાર્થ —જે વ્યક્તિ દેશ વિદેશનો પ્રવાસ ખેડે છે અને વિદ્વાનો સાથે સંપર્કમાં રહે છે એ વ્યક્તિની બુદ્ધિ એવી ખીલે છે જેમ તેલનું એક ટીપું પાણીમાં બધે ફેલાઇ જાય છે.
🙏 શુભ આદિત્યવાર! 🙏