सर्वे भवन्तु सुखिनः,
सर्वे सन्तु निरामया ।
सर्वे भद्राणि पश्यन्तु,
मा कश्चिद् दुख भागभवेत॥
ऊँ शान्तिः शान्तिः शान्तिः।।
(शांति पाठ)
ભાવાર્થ -- (આ જગતમાં)
સૌ ખુશ રહે, સૌ તંદુરસ્ત રહે, સૌનું ભલું થાય, કોઇને કોઇ પણ જાતનું દુ:ખ ન પડે!
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
🙏 શુભોદય શુક્રોદય! 🙏
🙏નૂતન વર્ષાભિનંદન! 🙏