જીવનછે વિશાળ મહાસાગર, તું એને આટલું નાનું ખાબોચીયા સમાન ન જાણ, અને છે મધુવન અને ફુલવારી સમાન , એમાં નફરતોના બી ન ઉગાડ,
આપણી સોચ અને વીચાર ફક્ત આપણી બુદ્ધિ શુધીજ હોય સીમીત, દુનીયા તો એથી ખુબજ વિશાળ,
સફર છે કાંટાળી કેડી , મહોબત અને પ્રેમના ફુલ દરેકે એમાં તુ ગુંથ,
આમ તો કરમાઈ અને મુરજાઈ જાઈશ મને તારી ફીકર
-Hemant Pandya