मृगा मृगै: संगमनुव्रजन्ति,
गावश्च गोभि: तुरगास्तुरगै:।
मूर्खाश्च मूर्खै: सूधिय: सूधीभि:,
समान-शील-व्यसनेषु सख्यम्॥
ભાવાર્થ -- હરણને હરણની સાથે, ગાયને ગાયની સાથે, ઘોડાને ઘોડાની સાથે, મૂરખને મૂરખાની સાથે અને વિદ્વાનને વિદ્વાનની સંગાથે રહેવાનું ગમે છે, કેમકે ચારિત્ર્ય અને સ્વભાવ સરખાં હોય તો દોસ્તી બંધાય છે.
🙏 શુભ બુધવાર! 🙏