એક સારો દોસ્ત નહીં દિલદાર જોઈએ.
ફક્ત ઘરનું નહીં થોડું સર્જનનું કામ કરી શકે.
સફાઈ સાથે દિલની સંભાળ લઇ શકે.
કચરો ઘરનો તો ખરો સાથે મનનો કાઢી શકે.
ચીવટાઇ અને ચપળતા હોય તેવો ભાઈ નહીં, બાઇ જોઈએ.
માગ્યો પગાર નહીં દિલથી પગાર ચુકવવાનું મન થાય તેવો સાથીદાર જોઈએ.
એટલે જ સફાઈ કામદાર નહીં દિલદાર જોઈએ.
- वात्त्सल्य