બહું ચાહના અને લગન આ જીવન અને આ ધરા પરની કોઈપણ ચીજ વસ્તુ કે માનવીની, ખબર છે કશું જ કાયમી નથી, ક્ષણિક અને નાશવંત છે, અંતકાળે કા છોડી ને જવાનું કા છુટી જવાનું, માટે બધુંજ વ્યર્થ છે મીથ્યા છે, શીવાય એક આત્મીયતા માનવતા, જે હંમેશાં જીવંત રહે છે, સંસારમાં એક વિચાર બનીને લોકોના દીલો દીમાગમાં અને મર્યા બાદ આપણું કારક શરીર બની આવે આપણી સાથે આપણા આત્મા સાથે, એજ લગ્ની એજ પ્રેમ એક નવા વધું સારા સુધારા સાથે પુનઃ જન્મમાં , આછે સત્ય
ઓમ શાંતિ
જય સોમનાથ