માં આદ્યશક્તિ ના પાવન પર્વ નવરાત્રિ ની સૌ મિત્રો-પરિવારો ને કુમારપાલસિંહ રાણા પરિવાર તરફથી હાર્દિક શુભકામના...🌹
નવરાત્રી નું આ પાવન પર્વ આપ સૌના જીવન મા સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારૂ બની રહે તેવી જગત જનની જગદંબા ના ચરણોમા પ્રાર્થના...🙏🏻
જય અંબે જય જગદંબે 🙏🏻🚩