🙏🙏કુદરતને જેવું આપીએ 'તેવું જ તે આપશે'.
હંમેશા કુદરતનો વ્યવહાર "જેવા સાથે તેવા" નો રહ્યો છે.
આપણે 'વરસાદ' આપણી મરજી મુજબ નો જોઈએ છે. ઋતુઓ ખુશનુમા વાતાવરણ આપે તેવું 'ઈચ્છીએ' છે.
જ્યારે આડેધડ 'વૃક્ષો કાપવા', પ્રદુષણ ફેલાવી પ્રકૃતિ સાથે 'ક્રુરતા પૂર્વકનો' વ્યવહાર કરીએ છે.🦚🦚
🌳⛅🌴વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 🌴⛅🌳