विद्वानेवोपदेष्टव्यो,
नाविद्वांस्तु कदाचन ।
वानरानुपदिश्याथ,
स्थानभ्रष्टा ययुः खगाः ॥
ભાવાર્થ -- સલાહ કે ઉપદેશ સમજુ વ્યક્તિને આપવી જોઇએ, અણસમજુને નહીં. દાખલા તરીકે, વાંદરાઓને સલાહ આપવાનું શું પરિણામ આવ્યું? એ તો સલાહ સાંભળીને ઊલટાના ગુસ્સે થઇને ભરાયાં અને ઝાડ પર એટલો ઉત્પાત મચાવ્યો કે બિચારા પંખીઓનાં માળા ભોંય ભેગા થઇ ગયાં.
🙏 શુભ શનિવાર! 🙏